Contact Us

We respect your privacy and do not tolerate spam and will never sell, rent, lease or give away your information (name, Contact No, email, etc.) to any third party. Nor will we send you unsolicited email.

Have Any Query ?

Send mail us to info@marugujarat.guru

1 Comment

Add a Comment
  1. Hello…The following project is the project of DMF-GoG (District Mineral Foundation, Govt. of Gujarat) jointly working with TISS Mumbai, So it is requested to put the advertisement for hiring interns for the project if possible.

    Following is the advertisement that needs to be put on the portal.

    Thank you.

    Regards,
    Ashish Dangar
    Research Assistant
    TISS-Mumbai

    TISS-DMF, GoG (Tata Institute of Social Sciences-District Mineral Foundation, Govt. of Gujarat) ના અંતર્ગત તેમના પ્રોજેક્ટ માટે ઇન્ટરનશીપ બહાર પાડેલ છે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગર, જૂનગઢ, છોટા ઉદેપુર અને દેવભૂમિ દ્વારિકા જિલ્લાઓ નો સમાવેશ કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ TISS તથા DMF, GoG દ્વારા સંભાળવામાં આવેલ છે જેના માટે TISS-Mumbai તરફથી ઇન્ટર્ન્સ લેવા માટેની પ્રવૃત્તિ ચાલુ થઈ ગયેલ છે.

    આ ઇન્ટરનશીપ 35-40 દિવસની રહેશે જે દરમિયાન ઇન્ટર્ન્સને પૂર્ણ તાલીમ આપવામાં આવશે. ઇન્ટરનશીપના અંતમાં તેઓને 7000 થી 8000 રૂપિયા સ્ટીપેન્ડ અને TISS નું ઇન્ટરનશીપ સર્ટિફિકેટ આપવામાં આવશે જેમાં ગુજરાત સરકારના ડી.એમ.એફ. પ્રોજેકટ નો પણ સમાવેશ હશે.

    Job Descriptions

    1. ઇન્ટર્ન્સ ને નિર્ધારિત સમય ઉપર જે તે ગામોમાં સર્વે ચાલુ હોય ત્યાં હાજરી આપવાની રહેશે.
    2. ઇન્ટર્ન્સ ને ઘરમાહિતીનો સર્વે કરવાનો રહેશે જે તે ઓનલાઇન આપ્લિકેશન દ્વારા એન્ડ્રોઇડ ફોનમાં કરવાનો રહેશે.
    3. ઇન્ટર્ન્સ ને ફિલ્ડ નોટ્સ બનાવવાની રહેશે તથા ગ્રુપ ડિસ્કસન પણ કરવાના રહેશે.
    4. તેઓનું મુખ્ય કામ household survey કરવાનું રહેશે.

    Qualifications

    1. વિદ્યાર્થીઓની કોલેજ ડિગ્રી પુરી થયેલ અથવા તો ચાલુ હોવી જરૂરી છે.
    2. M.S.W., B.A., B.Ed. Sociology તથા કલા વર્ગના વિદ્યાર્થીઓને વહેલી તકે લેવામાં આવશે.
    3. ઓનલાઇન સર્વે હોવાથી વિદ્યાર્થીનું થોડું અંગ્રેજી માટે જ્ઞાન તથા એન્ડ્રોઇડ ફોનનું જ્ઞાન હોવું જરૂરી છે.
    4. ગુજરાતી ભાષામાં આવડત હોવી જરૂરી છે.

    ઇચ્છુક વિદ્યાર્થીઓ નીચે આપેલા નંબર ઉપર ફોન અથવા મેસેજ કારી શકે છે તેમજ TISS ની વેબસાઈટથી વધારે માહિતી લઈ શકે છે જે નિચે આપેલ છે.

    http://www.tiss.edu

    Ashish Dangar (Research Assistant) 9924475325
    Amit Raj (Research Assistant) 7039791605
    Shanky Panicker (Program Manager) 9868388739

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Maru Gujarat : Gujarat Govt jobs © 2017